IPL 2024 Auction: 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપર વેચાયા, જાણો કોને કેટલી રકમ મળી…

દુબઈ: મંગળવારે દુબઈમાં યોજાયેલા IPL 2024 માટે મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝી દ્વારા કુલ 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. ખરીદાયેલા ખેલાડીઓમાં સૌથી વધુ સંખ્યામાં બોલરો હતા અને સૌથી વધુ પૈસા પણ બોલરો પર ખર્ચવામાં આવ્યા હતા. ખરીદાયેલા કુલ ખેલાડીઓમાં 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપરનો સમાવેશ થાય છે.મિચેલ સ્ટાર્ક હરાજીમાં સૌથી મોંઘો વેચનાર … Continue reading IPL 2024 Auction: 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપર વેચાયા, જાણો કોને કેટલી રકમ મળી…