IPL-2024 : અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar)ને છેક 14મી મૅચમાં મળેલો મોકો 14મા બૉલ સુધી સીમિત રહ્યો

મુંબઈ: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરને 2023ની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી પહેલી વાર રમવા મળ્યું હતું અને એ ટૂર્નામેન્ટમાં ફક્ત ચાર જ મૅચમાં રમવાની તક મળ્યા પછી આ વખતે તો કમાલ જ થઈ. તેને પહેલી 13 મૅચ સુધી બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો અને શુક્રવારે છેક 14મી અને છેલ્લી મૅચમાં જસપ્રીત બુમરાહના સ્થાને રમવાનો … Continue reading IPL-2024 : અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar)ને છેક 14મી મૅચમાં મળેલો મોકો 14મા બૉલ સુધી સીમિત રહ્યો