ICC રેન્કિંગઃ બાબર આઝમને પછાડી ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બન્યો નંબર વન

નવી દિલ્હીઃ વન-ડે રેન્કિંગમાં પાકિસ્તાની ખેલાડી બાબર આઝમની બાદશાહી ખતમ થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આઇસીસી રેન્કિંગમાં પહેલી વાર ટોચના સ્થાને પહોંચ્યા છે.શુભમન ગિલ માટે આજનો દિવસ ખુબ જ શુભ પુરવાર થયો છે. ICC દ્વારા આજે નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ICC દ્વારા જાહેર કરવામાં … Continue reading ICC રેન્કિંગઃ બાબર આઝમને પછાડી ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બન્યો નંબર વન