કોહલી (Virat Kohli)એ રિટાયરમેન્ટ (Retirement) વિશે દિલ ખોલીને વાત કરી, કહી દીધું કે ‘હું એક વાર છોડી દઈશ તો…’

Bengaluru: Virat Kohliનું નામ બોલાય ત્યારે તેના વિશે ‘મહાન ક્રિકેટર’, ‘બેસ્ટ બૅટર’, ‘ક્રિકેટિંગ લેજન્ડ’, ‘ફિટેસ્ટ ક્રિકેટર’, ‘રેકૉર્ડ-બ્રેકર’, ‘દરેક ટીમનું સર્વશ્રેષ્ઠ ગૌરવ’ અને એવી બીજી ઘણી ઓળખ યાદ આવી જાય. વર્તમાન ક્રિકેટનો અને આઇપીએલનો આ સર્વશ્રેષ્ઠ બૅટર રિટાયરમેન્ટ જાહેર કરશે ત્યારે તેના કરોડો ચાહકો નિરાશ થશે. જેમ સચિન તેન્ડુલકર અને એમએસ ધોનીને તેમના કેટલાક ચાહકો ‘ક્રિકેટના … Continue reading કોહલી (Virat Kohli)એ રિટાયરમેન્ટ (Retirement) વિશે દિલ ખોલીને વાત કરી, કહી દીધું કે ‘હું એક વાર છોડી દઈશ તો…’