અમદાવાદમાં ગુજરાત(GT)-કોલકાતા(KKR) મૅચ પહેલાં વરસાદ અને વંટોળે કર્યા પરેશાન

અમદાવાદ: અહીં મોટેરાના સ્ટેડિયમમાં 10મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ (છ સિક્સર, નવ ફોરની મદદથી પંચાવન બૉલમાં 104 રન) તથા સાંઇ સુદર્શન (સાત સિક્સર, પાંચ ફોરની મદદથી 51 બૉલમાં 103 રન)ની જોડીએ બાઉન્ડરીઝનો વરસાદ વરસાવીને ઋતુરાજ ગાયકવાડની ટીમની બાજી બગાડી એના ત્રણ દિવસ બાદ (સોમવારે સાંજે) ગુજરાત-કોલકાતા મૅચ પહેલાં … Continue reading અમદાવાદમાં ગુજરાત(GT)-કોલકાતા(KKR) મૅચ પહેલાં વરસાદ અને વંટોળે કર્યા પરેશાન