મિશેલ સ્ટાર્ક માટે ગૌતમ ગંભીરે કરી મોટી વાત, હવે શું કહ્યું?

નવી દિલ્હીઃ આઈપીએલની મિનિ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક માટે ફ્રેન્ચાઈઝી દ્વારા ઐતિહાસિક બોલી લગાવવાના નિર્ણયને યોગ્ય હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે અને આક્રમક બોલિંગ માટે પણ લીડર બનશે, એમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના મેન્ટોર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું.આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ડીલ થવાના અહેવાલ સાથે મિશેલના અગાઉના પ્રદર્શનને લઈને સવાલો કરવા … Continue reading મિશેલ સ્ટાર્ક માટે ગૌતમ ગંભીરે કરી મોટી વાત, હવે શું કહ્યું?