કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’

મુંબઇઃ IPL 2024ની ફાઇનલમાં KKR જીતી ગયું છે. 10 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ જીતથી અભિનેતા શાહરૂખ ખાન બહુ જ ખુશ છે અને જો રિપોર્ટ્સનું માનીએ તો, KKR ટીમના માલિક શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને આગામી 10 વર્ષ સુધી તેમની ટીમમાં … Continue reading કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’