ડુ પ્લેસી (Du Plessis)એ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ છેલ્લી ઓવરના હીરો યશ દયાલ (Yash Dayal)ને અર્પણ કર્યો

બેંગલૂરુ: શનિવારે રાત્રે આરસીબીએ કવોર્ટર ફાઈનલ જેવી મૅચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સીએસકેને છેલ્લી ઓવરમાં હરાવીને પ્લે-ઓફમાં એન્ટ્રી કરી અને સીએસકેને સ્પર્ધાની બહાર કરી દીધું ત્યાર બાદ મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને આપવામાં આવ્યો હતો. જોકે તેણે એ પુરસ્કાર પોતાના લેફ્ટ-આર્મ પેસ બોલર યશ દયાલને ડેડિકેટ કર્યો હતો.ડુ પ્લેસીએ 39 બૉલમાં ત્રણ … Continue reading ડુ પ્લેસી (Du Plessis)એ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ છેલ્લી ઓવરના હીરો યશ દયાલ (Yash Dayal)ને અર્પણ કર્યો