બેન્ગલૂરુના સ્ટેડિયમને મળેલી નોટિસમાં પૂછાયું, ‘તમે કયું પાણી વાપરો છો એનો ખુલાસો કરો’

બેન્ગલૂરુ: ભર ઉનાળે જો ક્યાંય પણ પાણીનો વધુપડતો વપરાશ થતો જોવા મળે તો સામાન્ય નાગરિકથી એ સહેવાતું નથી અને ફરિયાદ કરવામાં આવે તો સત્તાધીશો (જો આ મામલામાં ખરેખર ગંભીર હોય તો) પગલાં ભરવાનું શરૂ કરી દે છે.આઇપીએલની 17મી સીઝન માટેના 13 શહેરોમાંના એક બેન્ગલૂરુનો સમાવેશ છે અને આ શહેરમાં પાણીની ગંભીર કટોકટી છે. આ સ્થિતિમાં … Continue reading બેન્ગલૂરુના સ્ટેડિયમને મળેલી નોટિસમાં પૂછાયું, ‘તમે કયું પાણી વાપરો છો એનો ખુલાસો કરો’