ધોની આજે રમશે છેલ્લી મેચ? શું છે CSKનું સ્પેશિયલ સરપ્રાઈઝ…

ચેન્નઈઃ Chennai Super Kings (CSK) આજે એટલે કે 12મી મેના રવિવારે છેલ્લી ડોમેસ્ટિક લીગ મેચ Rajsthan Royals (RR)સામે રમશે. આ સુપર સંડેની પહેલી મેચ હશે. આ મેચ પહેલાં ચેન્નઈના ફેન્સને મેચ બાદ મેદાન પર રોકાવવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. આ ભલામણને લોકો MS Dhoniના આઈપીએલના સંન્યાસ સાથે દોડીને જોઈ રહ્યા છે. કેટલાક ફેન્સ તો … Continue reading ધોની આજે રમશે છેલ્લી મેચ? શું છે CSKનું સ્પેશિયલ સરપ્રાઈઝ…