IPL-2024 : ધોની (Dhoni) પરાજયના આઘાતમાં: ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર જતો રહ્યો

બેન્ગલૂરુ: 2023ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની અમદાવાદની ફાઇનલનું વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે છેક ત્રીજા દિવસે છેલ્લી ઓવરના અંતિમ બૉલ પર પરિણામ આવ્યું હતું. ચેન્નઈ (CSK) માટે ત્યારે રવીન્દ્ર જાડેજા મૅચ-વિનર બન્યો હતો અને જાડેજા અંતિમ બૉલ પર વિનિંગ શૉટ મારીને એમએસ ધોની પર ટિંગાઈ ગયો હતો. જોકે શનિવારે બેન્ગલૂરુમાં ચેન્નઈએ 20મી ઓવરમાં (પ્લે-ઑફ … Continue reading IPL-2024 : ધોની (Dhoni) પરાજયના આઘાતમાં: ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર જતો રહ્યો