કોહલી-પાટીદારની હાફ સેન્ચુરી સાથે બેન્ગલૂરુનો હૈદરાબાદને પડકારરૂપ ટાર્ગેટ
હૈદરાબાદ: આઇપીએલની 17મી સીઝનમાં એક્ઝિટના દરવાજાની લગોલગ પહોંચી ગયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) ટીમે રહીસહી આશા જાળવી રાખવા ઉપરાંત હરીફ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની બાજી બગાડવાના હેતુથી અને હૈદરાબાદને પ્રથમ બૅટિંગનો મોકો ન આપવાના આશયથી ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને સાત વિકેટે 206 રન બનાવ્યા હતા.20મી એપ્રિલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે … Continue reading કોહલી-પાટીદારની હાફ સેન્ચુરી સાથે બેન્ગલૂરુનો હૈદરાબાદને પડકારરૂપ ટાર્ગેટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed