રોહિતનો ચાહક મેદાન પર દોડી આવ્યો, પણ જો હાર્દિકને મારવા કોઈ તોફાની આવી ગયો હોત તો?

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રોહિત શર્માની તરફેણમાં લોકોનો ઉત્સાહ સ્વાભાવિક રીતે પ્રચંડ હતો, પણ વાત ત્યાં જ નહોતી અટકી. ઘણા લોકો ખાસ ઉમળકા સાથે તેની બૅટિંગ જોવા આવ્યા હતા. તે પોતાના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો અને ગોલ્ડન ડક તેના નામે લખાઈ ગયો એનાથી તેના એકેએક ફૅનને આઘાત લાગ્યો હશે, પણ તે ફીલ્ડિંગમાં … Continue reading રોહિતનો ચાહક મેદાન પર દોડી આવ્યો, પણ જો હાર્દિકને મારવા કોઈ તોફાની આવી ગયો હોત તો?