IPL 2024 Flash: સીએસકેમાં ધોનીના શાસનનો અંત, અડધી કિંમતનો ગાયકવાડ ટીમનો નવો કૅપ્ટન
ચેન્નઈ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કૅપ્ટન્સી મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને સીએસકેનો નવો કૅપ્ટન બનાવવમાં આવ્યો છે.27 વર્ષનો પુણેનો ગાયકવાડ ઓપનિંગ બૅટર છે. તે ભારત વતી પચીસ ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઉપરાંત આઇપીએલ સહિતની ટી-20 ટૂર્નામેન્ટોમાં કુલ 122 મૅચ … Continue reading IPL 2024 Flash: સીએસકેમાં ધોનીના શાસનનો અંત, અડધી કિંમતનો ગાયકવાડ ટીમનો નવો કૅપ્ટન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed