આઈપીએલ-2024: પંજાબ સામે કોઈ પણ ટીમ 200 રન નથી બનાવી શકી, આજે કોલકતા સામે કસોટી

કોલકાતા: આઈપીએલ-2024ના પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ઉપરથી બીજા નંબરે અને પંજાબ કિંગ્સ નીચેથી બીજા નંબરે છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) આ બન્ને ટીમ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં જંગ છે. છેલ્લા પાંચ મુકાબલામાં કોલકાતાનો હાથ ઉપર છે. ત્રણમાં કોલકાતા અને બેમાં પંજાબ જીત્યું છે એટલે શ્રેયસ ઐયરની ટીમ 3-2થી આગળ છે.જોકે કોલકાતા માટે મોટો પડકાર એ … Continue reading આઈપીએલ-2024: પંજાબ સામે કોઈ પણ ટીમ 200 રન નથી બનાવી શકી, આજે કોલકતા સામે કસોટી