IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?

અમદાવાદ: સામાન્ય રીતે લીગ રાઉન્ડમાં કોઈ પણ મેદાન પરની મૅચની બે હરીફમાંથી એક યજમાન ટીમ હોય એટલે અમદાવાદમાં મોટેરાના મેદાન પર આ સીઝનમાં રમાયેલી (જેના પરિણામ આવ્યા હોય એ તમામ છ મૅચ)માં ગુજરાત ટાઇટન્સની ટીમ રમી જ હતી, પરંતુ આજે પ્લે-ઑફ રાઉન્ડમાં જે ક્વૉલિફાયર-વન રમાવાની છે એમાં ગુજરાતની ટીમ નહીં બલ્કે બીજી જ બે ટીમ … Continue reading IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?