IPL-2024 : પ્લે-ઑફમાં આવતી કાલે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH) અને બુધવારે રાજસ્થાન (RR) વિરુદ્ધ બેંગલૂરુ (RCB)

ગુવાહાટી: આઈપીએલની 17મી સીઝનનો નોકઆઉટ રાઉન્ડ આવી ગયો છે અને એની હરીફ ટીમોના શેડ્યૂલ નક્કી થઈ ગયા છે. અમદાવાદમાં આવતી કાલે સાંજે 7.30 વાગ્યાથી ક્વોલિફાયર-વનમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બુધવારે સાંજે 7.30 વાગ્યાથી એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલૂરુ વચ્ચે એ જ સ્થળે મુકાબલો થશે.કોલકાતા-હૈદરાબાદની ક્વોલિફાયર-વન મૅચમાં જીતનારી ટીમ સીધી ચેન્નઈની 26મી મેની ફાઇનલમાં જશે. … Continue reading IPL-2024 : પ્લે-ઑફમાં આવતી કાલે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH) અને બુધવારે રાજસ્થાન (RR) વિરુદ્ધ બેંગલૂરુ (RCB)