IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા

IPL 2024 સીઝનની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને માલિક શાહરૂખ ખાન મેદાનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિક કાવ્યા મારન સ્ટેડિયમમાં રડતી જોવા મળી હતી. જ્યારે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન પછી, કોલકાતા નાઈટ રાઈડર્સ … Continue reading IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા