IPL-2024: આજે Playoffની મેચમાં KKR સામે હશે આ મોટો પડકાર…

Ahmedabad: IPL-2024માં પ્લેઓફની પહેલી મેચ (IPL-2024 Playoff’s First Match)રમવા ઉતરનારી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમતા પહેલાં કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ એક અલગ જ પડકારનો સામનો કરવો પડશે. KKRની ટીમ છેલ્લાં 10 દિવસથી એક પણ મેચ રમી શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે છેલ્લી બે મેચ ધોવાઈ ગઈ હતી. કેકેઆરએ પોઈન્ટ ટેબલમાં ટોપ પર … Continue reading IPL-2024: આજે Playoffની મેચમાં KKR સામે હશે આ મોટો પડકાર…