IPL 2024: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શિખર ધવન વિશે મહત્વના સમાચાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની આ સીઝનમાં પણ પંજાબ કિંગ્સ(PBKS) સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે, ટીમ તેના 6 મેચ માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ(RR) સામેની મેચમાં પણ પંજાબ કિંગ્સની કારમી હાર થઇ હતી. એવામાં ટીમને હવે મોટો ઝટકો લાગ્યો છે. હવે પંજાબના કેપ્ટન શિખર ધવન(Shikhar Dhawan)ને અંગે ચિંતાજનક સમાચાર … Continue reading IPL 2024: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શિખર ધવન વિશે મહત્વના સમાચાર