IPL-2024 : અર્શદીપ સિંહે (Arshdeep Singh) ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ના મમ્મીને ખાસ વિનંતી કરી અને બહેને વીડિયો શૅર કર્યો

હૈદરાબાદ: પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ આઇપીએલની બહાર થઈ ગઈ હોવાથી એનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હવે ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પ્લે-ઑફમાં પણ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવાનો મનસૂબો ઘડી રહ્યો છે. ખૂબીની વાત એ છે કે રવિવારે પંજાબને હરાવીને જ હૈદરાબાદની … Continue reading IPL-2024 : અર્શદીપ સિંહે (Arshdeep Singh) ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ના મમ્મીને ખાસ વિનંતી કરી અને બહેને વીડિયો શૅર કર્યો