ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફીઝને ટીમના ડિરેક્ટરના પદ પરથી હટાવવા બદલ દેશના ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે જ્યારે અધિકારીઓ પોતે ટીમના પ્રદર્શન માટે કોઈ જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વહીવટી ભૂમિકા ભજવતા ભૂતપૂર્વ ખેલાડીઓને નિશાન બનાવવા અયોગ્ય છે.નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઑસ્ટે્રલિયા સામે 0-3ની ટેસ્ટ … Continue reading ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ