ફિફાના લિસ્ટમાં ભારતની સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક, જાણો કેટલામી…

નવી દિલ્હી: ફૂટબૉલજગતનું સંચાલન કરતી ફિફાના રૅન્કિંગ્સમાં છેલ્લા સાત વર્ષ દરમ્યાન ભારતીય ટીમે ખાસ કરીને સુનીલ છેત્રી અને બીજા કેટલાક નામાંકિત ખેલાડીઓના પર્ફોર્મન્સને કારણે મોટા ભાગે પ્રગતિ કરી હતી, પરંતુ હવે નવા જે ક્રમાંકો જાહેર થયા છે એ મુજબ ભારતે સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક જોવી પડી છે.ભારત 102 નંબર પરથી નીચે ઉતરીને 117 ક્રમ … Continue reading ફિફાના લિસ્ટમાં ભારતની સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક, જાણો કેટલામી…