ઑલિમ્પિક્સ હૉકીમાં ભારતની ધમાકેદાર વિજયી શરૂઆત

પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતે શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ન્યૂ ઝીલૅન્ડને પ્રથમ મુકાબલામાં 3-2થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. ન્યૂ ઝીલૅન્ડ વતી સેન લેને મૅચનો પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને 0-1થી સરસાઈ અપાવ્યા બાદ મનદીપ સિંહે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. ત્રીજા ક્વૉર્ટરમાં વિવેકે ગોલ કરીને ભારતને 2-1થી … Continue reading ઑલિમ્પિક્સ હૉકીમાં ભારતની ધમાકેદાર વિજયી શરૂઆત