T20 World Cup: વિરાટ કેપ્ટન રોહિત સાથે ઓપનીંગ કરતો જોવા મળી શકે છે! સિલેક્ટર્સ કરી રહ્યા છે વિચારણા

મુંબઈ: આગામી જુન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ(ICC Cricket world cup) યોજાવાનો છે. એ પહેલા ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મહત્વની રહેશે, ભારતના BCCI ઉપરાંત અન્ય દેશોના ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સની નજર IPLમાં ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે. એવામાં એક અહેવાલ મુજબ આગામી T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા … Continue reading T20 World Cup: વિરાટ કેપ્ટન રોહિત સાથે ઓપનીંગ કરતો જોવા મળી શકે છે! સિલેક્ટર્સ કરી રહ્યા છે વિચારણા