ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ

શેટેરૉક્સ: ભારતની રુબિના ફ્રાન્સિસ શનિવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ સાથે, આ રમતોત્સવમાં નિશાનબાજીમાં ભારતના ચંદ્રકની સંખ્યા ચાર થઈ છે. ભારતના ખાતે આવેલો આ પાંચમો મેડલ હતો.રુબિનાએ ઍર પિસ્તોલ એસએચ-1 ઇવેન્ટમાં કુલ 211.1 પૉઇન્ટના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.આઠ ફાઇનલિસ્ટ વચ્ચેના નિર્ણાયક મુકાબલામાં તે સાતમા સ્થાને ક્વૉલિફાય થઈ હતી અને છેવટે … Continue reading ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ