ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…

બેન્ગલૂરુ: ભારતીય ટેસ્ટ ટીમ પોતાના સૌથી નીચા ટેસ્ટ-સ્કોર (36/10)માં ઑલઆઉટ થઈ ગઈ એને માંડ ચાર વર્ષ થયા છે ત્યાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે લોએસ્ટ સ્કોરની નામોશી જોવડાવી છે. ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બૅટિંગ લીધા પછી ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ જે ઘરઆંગણે ભારતનો નવો સૌથી નીચો સ્કોર છે. પાંચ બૅટર ઝીરોમાં … Continue reading ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…