ભારતની મહિલાઓએ પાકિસ્તાનની ટીમને કચડી નાખી

દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને સાત વિકેટના માર્જિનથી પરાસ્ત કરીને વિજયીઆરંભ કર્યો હતો.પહેલાં તો ભારતે પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી અને પછી ત્રણ વિકેટના ભોગે 109 રન બનાવી લીધા હતા. ઓપનર્સ સ્મૃતિ મંધાના (45 રન, 31 બૉલ, નવ ફોર) અને શેફાલી વર્મા (40 રન, … Continue reading ભારતની મહિલાઓએ પાકિસ્તાનની ટીમને કચડી નાખી