સ્પોર્ટસ

ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતીય મહિલા ક્રિકેટરોની સેલ્ફ સર્વિસ

નવી મુંબઈ: ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મૅચની શરૂઆત પહેલાં ફોટો સેશન માટે મેદાન પર આવેલી ભારતીય ખેલાડીઓ પોતપોતાની ખુરસી લઈને ફોટોગ્રાફરે બતાવેલી જગ્યા પર ગઈ હતી અને તમામ ખેલાડીઓએ અલગ-અલગ રૉમાં ગોઠવાઈને ફોટો માટે પોઝ આપ્યો હતો. શુક્રવારની પ્રથમ ટી-૨૦માં ભારતે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ૯ વિકેટે હરાવ્યું હતું. જોકે બીજી મૅચમાં ભારતીય ટીમે બૅટિંગ મળ્યા પછી શરૂઆતથી જ ધબડકો જોયો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ફક્ત ૧૩૦ રન બનાવી શકી હતી અને પ્રવાસી ટીમ સિરીઝ ૧-૧થી લેવલ કરવાની તૈયારીમાં હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…