એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેરઃ તિલક વર્માને સોંપાઇ કેપ્ટનશિપ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ઓમાનમાં યોજાનાર મેન્સ ટી-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે ફાઈનલ 27 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં યજમાન ઓમાનની સાથે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.ભારતે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી … Continue reading એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેરઃ તિલક વર્માને સોંપાઇ કેપ્ટનશિપ