ગુરુવારે ફાઇનલમાં નસીબ અજમાવનાર ભારતીય શૂટર છે ધોની જેવો ‘ટિકિટ કલેક્ટર’

પૅરિસ: ઑલિમ્પિક્સમાં 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શૂટર મહારાષ્ટ્રનો સ્વપ્નિલ કુસાળે ગુરુવારે ભારતને મેડલ અપાવવા દૃઢ છે. આશા રાખીએ તે કોઈ એક મેડલ અપાવશે જ. આ ઐતિહાસિક પૅરિસ-સફર પહેલાં તે જે મહાન હસ્તીની કરીઅર અને અંગત જીવનથી પ્રેરિત થયો હતો તે હસ્તી પણ કુસાળેની ઉપલબ્ધિથી ખુશ થયા વિના નહીં રહે. વાત એવી … Continue reading ગુરુવારે ફાઇનલમાં નસીબ અજમાવનાર ભારતીય શૂટર છે ધોની જેવો ‘ટિકિટ કલેક્ટર’