ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

નવી દિલ્હી : ભારતીય હોકી ટીમ(Indian Hockey Team)દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ઢોલ -નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી ટીમ 10 ઓગસ્ટે જ પેરિસથી ભારત પરત આવી હતી. ભારત પરત આવ્યા બાદ હોકી ટીમ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચી … Continue reading ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું