Asian Champions Trophy: ભારતીય હૉકી ટીમે દક્ષિણ કોરિયાને આપી કારમી હાર…

બીજિંગઃ ભારતીય હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું અને સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે ફાઇનલમાં ચીન સામે ટકરાશે, જેણે બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો છે.પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે … Continue reading Asian Champions Trophy: ભારતીય હૉકી ટીમે દક્ષિણ કોરિયાને આપી કારમી હાર…