ભારતીય હૉકી પ્લેયર વિરુદ્ધ બળાત્કારનો આરોપ: પોલીસ તેેને શોધી રહી છે

નવી દિલ્હી: કોઈ ક્રિકેટર દ્વારા ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અથવા અન્ય કોઈ મહિલાની જાતીય સતામણી કરી હોવાના કે દગો દીધો હોવાના કે મહિલાની મારપીટ કરી હોવાના અનેક સાબિત થયેલા કે સંદિગ્ધ કિસ્સા બની ગયા છે, પરંતુ હવે તો હૉકીમાં એવો આઘાતજનક બનાવ બહાર આવ્યો છે.સાઉથ આફ્રિકાના મખાયા ઍન્ટિની, વેસ્ટ ઇન્ડિઝના રાયન હાઇન્ડ્સ, ઑસ્ટ્રેલિયાના લ્યૂક પૉમરબાક, બાંગ્લાદેશના … Continue reading ભારતીય હૉકી પ્લેયર વિરુદ્ધ બળાત્કારનો આરોપ: પોલીસ તેેને શોધી રહી છે