ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીત્યા, મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ…

અસ્તાના (કઝાકિસ્તાન): ભારતે આજે અહીં એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ સાથે તેના અભિયાનનો અંત કર્યો હતો. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ચીનની વર્તમાન વિશ્વ ચેમ્પિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનાર આહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની વિશ્વમાં 15માં ક્રમાંકિત ભારતીય જોડી સેમિફાઇનલમાં જાપાનના મિવા હરિમોતો અને મિયુ કિહારા સામે 30 મિનિટથી … Continue reading ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીત્યા, મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ…