બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું

ગ્વાલિયર: ભારતે અહીં રવિવારે બાંગ્લાદેશને પ્રથમ ટી-20માં 49 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મૅચ યોજાઈ હતી અને એમાં ખાસ કરીને આઇપીએલના સ્પેશિયલ ખેલાડીઓવાળી યુવા ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 128 રનનો લક્ષ્યાંક 11.5 ઓવરમાં ત્રણ જ વિકેટના … Continue reading બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું