IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) ચેમ્પિયન બની છે, ટીમ ઈન્ડિયાનો અગામી પડાવ ઝિમ્બાબ્વે(Zimbabwe) છે, T20 વર્લ્ડ કપ રમનારા સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જયારે IPLની ગત સિઝનમાં સારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમમાં મોકો આપવામાં આવ્યો છે, ટીમની કમાન શુભમન ગીલ(Shubhman Gill)ના હાથમાં છે. જયારે વીવીએસ લક્ષ્મણ(VVS Lakshman) ટીમના કોચની … Continue reading IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed