ભારત-પાકિસ્તાનના આગામી વર્લ્ડ કપ મુકાબલા વિશે મહત્ત્વની જાહેરાત

દુબઈ: ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી વધુ રસાકસીભરી કે (ક્રિકેટપ્રેમીઓ માટે) બદલે કી ભાવનાવાળી મૅચ બીજી કોઈ હોતી નથી. એટલે જ આઇસીસીએ આ મુકાબલો ગમે એમ કરીને થાય એની તકેદારી રાખવી પડે છે. આ જંગ પાછળ સ્પૉન્સરોના કરોડો રૂપિયા લાગતા હોય છે તેમ જ સ્ટેડિયમમાં અને એની આસપાસ તેમ જ ટીવી-પ્રસારણમાં પણ કરોડો રૂપિયાનો … Continue reading ભારત-પાકિસ્તાનના આગામી વર્લ્ડ કપ મુકાબલા વિશે મહત્ત્વની જાહેરાત