IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કેપ્ટન રોહિતનો ચોંકાવનારો નિર્ણય

ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ ટોસ જીત્ય બાદ કહ્યું કે “એમે પહેલા બોલિંગ કરીશું. ભેજ છે અને અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ, પિચ હાર્ડ લાગી રહી છે. પ્રથમ સેશન સીમર માટે ખૂબ જ સારું રહેશે. આ એક નવી સિરીઝ છે. ટીમમાં … Continue reading IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કેપ્ટન રોહિતનો ચોંકાવનારો નિર્ણય