સંજુ સેમસને ફટકારી તાબડતોડ સદી, રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ…

IND vs BAN, 3rd T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20 હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 297 રન બનાવયા હતા. સંજુ સેમસને માત્ર 40 બોલમાં 100 રન ફટકાર્યા હતા. આ તેના ટી20 … Continue reading સંજુ સેમસને ફટકારી તાબડતોડ સદી, રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ…