ત્રીજી વન-ડેમાં ઇન્ડિયા-એનો ઓસ્ટ્રેલિયા-એ સામે વિજય: પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ

મેકાય (ઓસ્ટ્રેલિયા): યુવા લેગ સ્પિનર પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ સિવાય તેજલ હસબનિસ અને રાઘવી બિષ્ટની અડધી સદીની મદદથી ઇન્ડિયા – એ ટીમે અહીં ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા-એને 171 રનથી હરાવ્યું હતું. બ્રિસ્બેનમાં ત્રણ ટી-20 અને પ્રથમ બે વન-ડે મેચમાં હાર મળ્યા બાદ ઇન્ડિયા-એને સીરિઝની ત્રીજી મેચમાં જીત મળી હતી.દિલ્હીની 20 વર્ષની પ્રિયાએ 14 રનમાં … Continue reading ત્રીજી વન-ડેમાં ઇન્ડિયા-એનો ઓસ્ટ્રેલિયા-એ સામે વિજય: પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ