બૅટર્સ રિન્કુ-સૂર્યાની અસરદાર બોલિંગ સામે શ્રીલંકનો ઝૂક્યા, વૉશિંગ્ટન સુંદર મૅચનો હીરો

પલ્લેકેલ: ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય નહીં જોવા મળી હોય એવી ટાઈ અને સુપર ઓવર મંગળવારે અહીં ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રીજી તથા છેલ્લી ટી-20માં થઈ હતી. ટીમ ઈન્ડિયાના બે બૅટર્સની કમાલની ડેબ્યૂ બોલિંગને લીધે મૅચ ટાઈ થઈ અને પછી ફક્ત પાંચ જ બૉલમાં સુપર ઓવરનો રાઉન્ડ પૂરો થઈ ગયો હતો. સુપર ઓવરમાં શ્રીલંકા ફક્ત બે રન બનાવી શક્યું … Continue reading બૅટર્સ રિન્કુ-સૂર્યાની અસરદાર બોલિંગ સામે શ્રીલંકનો ઝૂક્યા, વૉશિંગ્ટન સુંદર મૅચનો હીરો