ભારતે ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરી દીધી ટીમ, જાણી લો કોણ ઇન, કોણ આઉટ

મુંબઈ: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે ટીમ જાહેર કરી છે. રોહિત શર્મા ટીમનો કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે.શિવમ દુબેનો પણ સમાવેશ કરાયો છે. દુબેને સામેલ કરાશે તો હાર્દિકનું પત્તું કપાઈ શકે એવી ઘણાની અટકળો હતી, પરંતુ હાર્દિક 15 ખેલાડીઓની ટીમમાં છે જ અને ઉપ-કપ્તાન છે.પ્રથમ વિકેટકીપર-બૅટર તરીકે રિષભ … Continue reading ભારતે ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરી દીધી ટીમ, જાણી લો કોણ ઇન, કોણ આઉટ