Paris Olympics: ભારતની ત્રણ સફળ તીરંદાજમાં એક છે મમ્મી, બીજી દૂધવાળાની દીકરી અને ત્રીજી ખેડૂતપુત્રી

પૅરિસ: ફ્રાન્સની રાજધાની પૅરિસમાં શુક્રવારે યાદગાર બની રહેનારી ઐતિહાસિક ઓપનિંગ સેરેમની પહેલાં જ શરૂ થયેલી અમુક સ્પર્ધાઓમાંથી એક ઇવેન્ટ તીરંદાજીની છે જેમાં ગુરુવારે ત્રણ મહિલા તીરંદાજો દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરે ભારતને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડીને પહેલા જ દિવસે મેડલની આશા અપાવી હતી.ભારતીય આર્ચરી ટીમે 1,983 પૉઇન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું અને ક્વૉર્ટરમાં … Continue reading Paris Olympics: ભારતની ત્રણ સફળ તીરંદાજમાં એક છે મમ્મી, બીજી દૂધવાળાની દીકરી અને ત્રીજી ખેડૂતપુત્રી