પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે
પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં બુધવારે ભારતના વધુ ઍથ્લીટોને મેડલની નજીક પહોંચવાનો તેમ જ પ્રારંભિક રાઉન્ડ જીતીને પ્રગતિ કરવાનો મોકો છે.બુધવારના પાંચમા દિવસે શૂટિંગ ઉપરાંત બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, બૉક્સિગં, તીરંદાજી અને ઘોડેસવારીની રમતમાં ભારતીયો હરીફો સામે પડકાર ફેંકશે.સૌની નજર ખાસ કરીને શૂટર્સ ઉપરાંત બૅડમિન્ટન પ્લેયર અને ઑલિમ્પિકસના ચંદ્રકો જીતી ચૂકેલી ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પીવી સિંધુ પર … Continue reading પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed