મહિલા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચને માત્ર આટલા દિવસ બાકી
શારજાહ: મહિલાઓના નવમા ટી-20 વર્લ્ડ કપનો આરંભ થઈ ગયો છે અને બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચેની મૅચનો આરંભ થયો છે સાંજે બીજી મૅચમાં પાકિસ્તાનનો શ્રીલંકા સાથે મુકાબલો થશે. જોકે ખરો ઇન્તેજાર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચનો છે અને એ હાઈ-વૉલ્ટેજ ટક્કરને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ મૅચ રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (ભારતીય સમય મુજબ બપોરે … Continue reading મહિલા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચને માત્ર આટલા દિવસ બાકી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed