જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે

દામ્બુલા: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેન્સ ક્રિકેટ મૅચ તો ક્રિકેટજગતની સર્વશ્રેષ્ઠ હાઈ વૉલ્ટેજ મુકાબલા તરીકે જાણીતી છે જ, હવે તો મહિલા ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થઈ રહી હોવાથી એમાં પણ બન્ને દેશની વિમેન્સ ટીમ વચ્ચેની ટક્કર આકર્ષણનું કેન્દ્ર બની શકે. આગામી જુલાઈ મહિનામાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે એક મુકાબલો તો થવાનો જ છે, … Continue reading જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે