મહિલા ક્રિકેટર્સમાં રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે

દામ્બુલા: અહીં શ્રીલંકાના ક્રિકેટ-ક્રેઝી શહેરમાં રમાઈ રહેલા મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ટક્કર થઈ ચૂકી છે અને હવે બન્ને વચ્ચે બીજો મુકાબલો થવાની સંભાવના છે. બન્ને કટ્ટર દેશની ટીમ અલગ-અલગ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ પોતાની સેમિ ફાઇનલ જીતશે તો રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) તેઓ … Continue reading મહિલા ક્રિકેટર્સમાં રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે