પહેલી માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટરોની ટક્કર, બીસીસીઆઇએ હજી મંજૂરી નથી આપી
લાહોર: પાકિસ્તાનમાં 1996 પછી પહેલી વાર આઇસીસીની મોટી ટૂર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી માર્ચે લાહોરમાં મુકાબલો રાખવાનું નક્કી થયું છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ભારતીય ટીમને લગતા આયોજનને હજી મંજૂરી નથી મળી. બીસીસીઆઇની મંજૂરી ભારત સરકારના પરવાનગીને આધીન રહેશે. સરહદ પારથી પાકિસ્તાન દ્વારા હજી પણ આતંકવાદીઓને … Continue reading પહેલી માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટરોની ટક્કર, બીસીસીઆઇએ હજી મંજૂરી નથી આપી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed