ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જંગ

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું મિશન આજે ન્યૂ ઝીલૅન્ડ સામેના મુકાબલા (સાંજે 7.30 વાગ્યાથી) સાથે શરૂ થશે.હરમનપ્રીત કૌર અને તેની ટીમ ભારતને પ્રથમ આઇસીસી ટ્રોફી અપાવવા યુએઇ ગઈ છે. દુબઈમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના નથી, પરંતુ રમત પર ભેજની અસર પડી શકે.વિમેન ઇન બ્લ્યૂ બન્ને વૉર્મ-અપ મૅચ … Continue reading ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જંગ